મુકુર-પ્રતિબિંબ

થોડા વિચારો – પદ્ય-ગદ્ય માં

દાદ પણ નથી !

સુરતમાં શ્રી મનહરલાલ ચોકસી ની ગઝલની પંક્તિ પરથી તરહી મુશાયરો યોજાયો તેમાં મારી ગઝલ – પહેલી લીટી શ્રી ચોકસીની છે.   ઉડી શકું હું એટલો આઝાદ પણ નથી થાઉં  હતાશ … Continue reading

સપ્ટેમ્બર 17, 2012 · Leave a comment

શું ય થાય છે!

શ્રી ગનીભાઈ દહીવાલાની પ્રખ્યાત ગઝલ – દિવસો જુદાઈના જાય છે. એ છંદમાં લખવાનો નમ્ર પ્રયત્ન – લલગાલગા *૪      શું કહું પ્રિયે, કે શું હાલ છે, ન  ખબર દિલે … Continue reading

ઓગસ્ટ 28, 2012 · 2 ટિપ્પણીઓ

ફરી લઈએ!

  જુદા દેશો, જુદી જગ્યાઓ જોવાનો આનંદ અનેરો છે. દર થોડા વખતે એમ થાય કે ચાલો કંઈ ફરી આવીએ! અને તે છતાં પોતાનું ઘર થોડા દિવસે યાદ તો આવે જ! અને … Continue reading

ઓગસ્ટ 24, 2012 · 2 ટિપ્પણીઓ

ક્યાં છો તમે?

ફોન મોબાઈલ થઇ ગયો પછી એક ઘણો સામાન્ય પ્રશ્ન છે – ક્યાં છો? કોને, ક્યારે અને સંબંધના કયા સ્ટેજ પર આ પ્રશ્ન પૂછાય છે તેના પર  એના લહકા અને શૈલીનો આધાર રહે … Continue reading

ઓગસ્ટ 23, 2012 · 1 ટીકા

શેષશૈયા

  હિંદુ દંતકથામાં શેષનાગનું વિશેષ મહત્વ છે. તે પોતાના માથા પર પૃથ્વીને ધારણ કરે છે અને વિષ્ણુ ભગવાનના આરામ માટે પોતાના શરીરની શૈયા બનાવે છે. પેન્ક્રીયાઝ (સ્વાદુપિંડ) પેટના પાછળના ભાગમાં … Continue reading

ઓગસ્ટ 23, 2012 · Leave a comment

મા

પોતાની મા માટે ખાસ લાગણી મોટા ભાગના લોકોને હોય. મને કદાચ વધારે છે કારણકે મને એકલે હાથે મારી મમ્મીએ ઉછેર્યો છે. આ ગઝલ શ્રીમતી બકુલા જયવદન પેટ્રોલવાળા ને વંદન રૂપે અર્પણ.   … Continue reading

ઓગસ્ટ 22, 2012 · 1 ટીકા

વ્યાજ

આપણે મુદ્દલ કરતા વ્યાજને હંમેશા વધારે મહત્વ આપીએ છીએ. દાદા-દાદી, નાના-નાની, બનવાનો કંઈ અલગ આનંદ છે. એ આનંદ ક્યારે આવશે એવું વિચારતા હતા ત્યારે ભત્રીજીના સારા સમાચાર આવ્યા અને લખાઈ … Continue reading

માર્ચ 11, 2010 · Leave a comment